ગુજરાતમાં લમ્પી વાઈરસનો ભરડો| રાજ્યસભામાં 27 ટકા જ કામ થયું

2022-07-25 92

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતના કુલ 15 જિલ્લાઓના દૂધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝે માઝા મૂકી છે. એવામાં લમ્પી વાઈરસની સ્થિતિને જોતા મુખ્ય સચિવ અને કૃષિ અધિકારીઓની બેઠક મળી હતી. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં 27 ટકા જ કામ થયું છે, જ્યારે 13 કલાક વેડફાઈ ગયા છે.